વાદળ ઘેરાય ને તારી યાદ આવે, વીજળી ઝબૂકે ને તારી યાદ આવે, મોરલો ટહુકે ને તારી યાદ આવે, મેહુલિયો વરસે ને તારી યાદ આવે, કુંપળ ફૂટે ને તારી યાદ આવે, કળી ખીલી ને તારી યાદ આવે, કોઈ નો પગરવ થાય ને તારી યાદ આવે, ઘુઘવાયા કરે છે હર્દય માં એક પ્રશ્ન, ક્યારેય તને મારી યાદ [...]
Archive for March, 2010
તારી યાદ
Posted in મારી કવિતાઓ, tagged કુંપળ, પગરવ, મેહુલિયો, મોરલો, યાદ, વાદળ, વીજળી on March 26, 2010 | 7 Comments »
મૃગનયની
Posted in મારી કવિતાઓ, tagged આસો, ઘૂંઘટ, ઘેલી, ભરથાર, મૃગનયની, સપ્તરંગી, સ્નેહ, સ્મિત on March 25, 2010 | Leave a Comment »
પૂનમ આસો માસ ના ચંદ્ર જેવું મુખડું લઇ, આંખો માં સપ્તરંગી સ્વપ્ન ભરી, હોંઠો પર રેલાવી સ્મિત, છલકાતા સ્નેહ ભર્યા હ્રદય ને થોડું થોડું થંભાવી દઈ, હાથ માં ઘૂંઘટ ની આડશ થી ગૌર મુખારવિંદ છુપાવી ને, મૃગ જેવી દમકતી ચાલે ચાલી “મૃગનયની” તેના ભરથાર ને મળવા, જુઓ ને કેવી ઘેલી થયી તેના ભરથાર ને મળવા. [...]
પ્રેમ :-
Posted in 1, tagged પ્રેમધોધ, બ્રહ્માંડ, ભાવાના, ભિક્ષા, લાગણી, સાગર, સાધના on March 25, 2010 | 2 Comments »
પ્રેમ અને લાગણી એ ભિક્ષા નો વિષય નથી. અંતર ના ઉમળકા નો વિષય છે. પ્રેમ કરવો કળા છે પણ નિભાવવો એ સાધના છે. જીવન પોતે જ પ્રેમધોધ છે. પણ તમને તે વરસાવતા આવડવું જોઈએ. પ્રેમ આપી ને પ્રેમ પામવા ની ભાવાના ના રાખો. પ્રેમ આપવા નું શીખવે છે, લેવાનું નહિ. સાચો પ્રેમ બદલા ની ભાવાના [...]