પ્રેમ અને લાગણી એ ભિક્ષા નો વિષય નથી.
અંતર ના ઉમળકા નો વિષય છે.
પ્રેમ કરવો કળા છે પણ નિભાવવો એ સાધના છે.
જીવન પોતે જ પ્રેમધોધ છે.
પણ તમને તે વરસાવતા આવડવું જોઈએ.
પ્રેમ આપી ને પ્રેમ પામવા ની ભાવાના ના રાખો.
પ્રેમ આપવા નું શીખવે છે, લેવાનું નહિ.
સાચો પ્રેમ બદલા ની ભાવાના રાખતો નથી.
પ્રેમ સાગર કરતા ઊંડો અને બ્રહ્માંડ કરતા વિશાળ છે.
-
Unknown
પ્રેમ … બહુ અઘરો વિષય અને અઘરી વસ્તુ છે…. વ્યક્તિ-વ્યક્તિએ પ્રેમની પરિભાષા બદલાય છે….
સાચી વાત પણ પ્રેમ જેટલો અઘરો છે એટલો સરળ પણ છે જ.