વાદળ ઘેરાય ને તારી યાદ આવે,
વીજળી ઝબૂકે ને તારી યાદ આવે,
મોરલો ટહુકે ને તારી યાદ આવે,
મેહુલિયો વરસે ને તારી યાદ આવે,
કુંપળ ફૂટે ને તારી યાદ આવે,
કળી ખીલી ને તારી યાદ આવે,
કોઈ નો પગરવ થાય ને તારી યાદ આવે,
ઘુઘવાયા કરે છે હર્દય માં એક પ્રશ્ન,
ક્યારેય તને મારી યાદ આવે.
- વસુધા વણોલ
saras…. kyarek amne pan yad karta rahejo….
are tamra jeva friends ne to kya thi bhulay………
nice thoughts….
keep rocking thats my wishes to u…..
regards
anil panchal
anil.panchal.vw@gmail.com
thank you….
આપની કવિતાની છેલ્લી લીટીનો
જવાબ કદાચ આવો હોઇ શકે
મારૂ જીવન,
એમાં ઘટેલી
ક્ષુલ્લ્ક અને નકામી
ઘટનાઓની બાકબાકી
ને
છેલ્લે જે વધે
એ જ
’તારી યાદ’
ઘણા લાંબા સમય પછી બ્લોગ જગતમાં મ્હાલવા નીકળ્યો છું
મારા બ્લોગ પર ફરી એકવાર
આપના આગમનની પ્રતીક્ષાએ………
મયુરકુમાર
Hello Mayur,
Wow….superb lines. Thanks to visit my blog. and ya i also eager to read ur new poems surley visit ur blog…
VASUDHA
હું પહેલી વખત જ અહી આવ્યો છું ,,તમારી રચના વાંચી અને ખુબ ગમી. આવું જ કઈક મેં લખવાનો પ્રયત્ન કરેલો જેની લિંક અહી મુકું છું,,આશા છે જરૂર વાંચશો…http://chandrakantmanani.wordpress.com/2011/09/08/તું-યાદ-આવે/